નિયમ અને શરતો

ઇન્સ્ટાગ્રામ reels કન્ટેન્ટ ક્રિએટર સ્પર્ધામાં આપનું સ્વાગત છે! આ સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં, કૃપા કરીને નીચેના નિયમો અને શરતો ધ્યાનથી વાંચો:

1. પાત્રતા

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટરોનું સ્વાગત છે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી આપવાની જરૂર નથી.

2. સ્પર્ધાનું સમયપત્રક

3. ઇનામ

4. વિજેતાનું ચયન માપદંડ

વિજેતાઓની પસંદગી તેમની Instagram reelsની પહોચ અને પ્રવૃત્તિના આધારે કરવામાં આવશે, જેમાં નીચેના મુદ્દાઓ સામેલ છે:

5. Reel જમા કરવાની માર્ગદર્શિકા

6. છેતરપિંડી રોકવું

અમારા દ્વારા દરેક reelsના insights તપાસવામાં આવશે. જો કોઈ ખોટા માર્ફતે રીચ અથવા પ્રવૃત્તિ વધારવાની કોશિશ કરી છે, તો તે રિલ્સને સ્પર્ધામાંથી અયોગ્ય ગણવામાં આવશે.

7. વિવિધ

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમને શુભેચ્છા!